આવો દર્શન કરીએ ડભોડિયા હનુમાનના અને મેળવીએ તેમની કૃપા, Video - Sandesh
  • Home
  • Videos
  • આવો દર્શન કરીએ ડભોડિયા હનુમાનના અને મેળવીએ તેમની કૃપા, Video

આવો દર્શન કરીએ ડભોડિયા હનુમાનના અને મેળવીએ તેમની કૃપા, Video

 | 11:14 am IST

સંકટમોચન હનુમાનજીના દર્શન કરવાથી જીવનમાં તમામ પાપો અને કષ્ટોમાંથી મુક્તિ મળી જાય છે. આજે એવા જ કષ્ટો હરતા કલ્યાણકારી દેવના કરવા છે દર્શન. ગાંધીનગરના ડભોડામાં બિરાજે છે પવનપુત્ર હનુમાનજી કે જ્યાં સિંદૂરી સ્વરૂપના હનુમાનજીના થાય છે દર્શન. તો આવો દર્શન કરીએ ડભોડિયા હનુમાનના અને મેળવીએ તેમની કૃપા.