Let's visit Tadkeshwar Mahadev Temple in Valsad, Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વલસાડના તડકેશ્વર મહાદેવ મંદિરના કરીએ દર્શન, Video

વલસાડના તડકેશ્વર મહાદેવ મંદિરના કરીએ દર્શન, Video

 | 8:53 am IST
  • Share

આજે છે શ્રાવણ સુદ ચૌદશ અને રવિવાર.ત્યારે આવો આજે મહાદેવ અને સૂર્યદેવની એકસાથે કૃપા કરીએ પ્રાપ્ત..સૌ પ્રથમ સૌને તેજ પ્રદાન કરનાર ભગવાન સૂર્યની આરતીમાં ભાગ લઈને જીવનને તેજસ્વી બનાવીએ સાથે જ વલસાડમાં સ્થાપિત અનોખા તડકેશ્વર મહાદેવના ધામના કરીએ દર્શન.

આમ તો તમામ શિવાલયોમાં શિવલિંગના ભક્તો દર્શન અને પૂજા કરતા હોય છે પરંતુ આજે આપને એવા શિવ મંદિરના દર્શન કરાવીશુ જ્યા શિવલિંગ સૂતેલી અવસ્થામાં છે.

જી હા, વલસાડના અબ્રામા ગામે આવેલુ છે પ્રાચીન તડકેશ્વર મહાદેવ મંદિર. કહેવાય છે કે આ શિવલિંગ વર્ષમાં ત્રણ વાર રંગ બદલે છે, ભક્તો માટે આનાથી મોટો ચમત્કાર બીજો કયો હોઈ શકે, તો આવો તડકેશ્વર મહાદેવ મંદિરના દર્શન આપણે પણ કરીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન