અઘોરીઓના રહસ્યમયી જીવન વિશે જાણવું હોય, તો જોઈ લો આ Video - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • અઘોરીઓના રહસ્યમયી જીવન વિશે જાણવું હોય, તો જોઈ લો આ Video

અઘોરીઓના રહસ્યમયી જીવન વિશે જાણવું હોય, તો જોઈ લો આ Video

 | 1:06 pm IST

સ્મશાનમાં પૂજા, માંસ-મદીરાનું સેવન, લાશ પર નગ્ન નાચ… કંઈક આવી જ ભેદી હોય છે અઘોરીઓનું જીવન. ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, શું કરે છે એ કોઈને ખબર નથી હોતી. માત્ર કુંભમેળામાં તેઓ દેખાતા હોય છે. આ અઘોરીઓનું જીવન હંમેશા રહસ્યમય લાગતું હોય છે. લોકોને હંમેશા એવા સવાલો થતા હોય છે કે, તેમનું જીવન કેવું હોય છે, તો જોઈ લેજો આ વીડિયો.