Lifestyle Food How To Make Easily Shraddha Pind, Note Recipe
  • Home
  • Featured
  • એકદમ સરળ પદ્ધતિથી ઘરે જ બનાવો શ્રાદ્ધનું પિંડ

એકદમ સરળ પદ્ધતિથી ઘરે જ બનાવો શ્રાદ્ધનું પિંડ

 | 10:00 am IST

શ્રાદ્ધ પક્ષ શરૂ થઇ ચૂક્યું છે. કુલ 16 દિવસમાં પિતૃ પક્ષમાં પરિવારના લોકો તેમના પૂર્વજો કે પિતૃને નિમિત્ત પિંડ દાન, તર્ણ, બ્રાહ્મણ ભોજ, ગરીબોને દાન સહિત જેવા કર્મ કરે છે. માનવામાં આવે છે આમ કરવાથી પિતૃ ખુશ થાય છે. તો આજે અમે તમને જણાવીશું કે શ્રાદ્ધનું પિંડ કેવી રીતે બનાવાય.

સામગ્રી

1 નાનો બાઉલ – ચોખા
1 નાનો બાઉલ – કાળા તલ
1 નાનો બાઉલ – જવ

પિંડ બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલ ચોખાને થોડીક વાર પાણીમાં પલાળીને રાખો. પલાળેલા ચોખાને અલગથી મીડિયમ આંચમાં એક સ્ટવમાં બિલકુલ નવા પ્રેશર કુકર કે કોઇ પેનમાં અડધા ઉકાળી લો. ધ્યાન રહે કે ચોખા થોડાક ભીના રાખો જેથી પિંડ યોગ્ય રીતે બનશે. ભાત બન્યા પછી તેમા તલ અને જવ મિક્સ કરીને નાના લાડુ બનાવી લો. તૈયાર છે પિંડ..

આ પણ જુઓ : અમદાવાદના વસ્ત્રાલમાં યુવક પર જીવલેણ હુમલાનો મામલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન