Lifestyle How to make healthy bhature recipe Tips
  • Home
  • Featured
  • ફુલેલા ભટૂરે બનાવવા માટે ટ્રાય કરો આ સહેલી Tips

ફુલેલા ભટૂરે બનાવવા માટે ટ્રાય કરો આ સહેલી Tips

 | 3:25 pm IST

છોલે-ભટૂરે પંજાબની પ્રખ્યાત ડિશ છે. સામાન્ય રીતે છોલે એવી વાનગી છે, જે નાના બાળકોથી લઈને મોટા સુધી દરેકને ભાવતા હોય છે. સામાન્ય રીતે લોકો પંજાબી છોલે અને છોલે ભટૂરે ખાવાના શોખીન હોય છે. ભટૂરે સારા બનાવવા માટે તેની કણક યોગ્ય રીતે બાંધવી જોઇએ. કેટલીક વખત એવું પણ બને છે કે ભટૂરે ફુલતા નથી. એવામાં અમે તમને જણાવીશું

– ભટૂરે બનાવવા માટે દરેક વસ્તુનુ અનુમાન બિલકુલ યોગ્ય હોવું જોઇએ.

– ભટૂરે બનાવવા માટે તમે જે લોટ બાંધો છો, તેમા મેંદાને દહીં, મીઠુ અને સોડા વોટર ની સાથે ગૂથો.

– મેંદામાં મીઠું અને દહીંનો ઘોલ બનાવીને તેમા મિકસ કરવું

– પાણીની જગ્યાએ મેંદામાં સોડા વોટર ઉમેરવા પર આથો સારો આવે છે.

– હવે લોટ ગૂંથી લીધા બાદ મેંદા પર બરાબર તેલ લગાવીને તેને સેટ કરવા માટે રાખી મૂકો.

– તેનાથી લોટ સારી રીતે રહે છે અને ભટૂરે ફુલેલા બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન