lifestyle interesting facts about nipple relationship health
  • Home
  • Featured
  • ખુબજ રોચક છે નિપલ્સ સાથે જોડાયેલી આ વાત, સાંભળીને નવાઈ લાગશે

ખુબજ રોચક છે નિપલ્સ સાથે જોડાયેલી આ વાત, સાંભળીને નવાઈ લાગશે

 | 11:00 am IST

કુદરતી રીતે જ ભગવાને મહિલાઓ અને પુરૂષોના શરીરમાં ફેરફાર કર્યા છે. પુરૂષો અને મહિલાઓ બંનેના શરીરમાં નિપલ હોય છે. ખાસ વાત એ છે કે આ શરીરનો એ ભાગ છે જે ખુબજ સેન્સેટીવ અને નાજુક છે. ઈન્ટીમેટ રિલેશનમાં નિપલ મહત્વનો રોલ નિભાવે છે. સેક્સ દરમિયાન નિપલ ઉત્તેજના વધારે છે.

નિપલ આમતો સ્ત્રીઓના આ ભાગ સાથે તેનું માતૃત્વ જોડાયેલુ હોવાથી ખુબજ સંવેદના ધરાવતુ અંગ કહી શકાય આમ છતા મહિલાઓના આ ભાગને જોઈને તેના પુરૂષ પાર્ટનરને સેક્સ કરવાની ઇચ્છા થઈ જાય છે તેમ કહી શકાય.

નિપલ શરીરમાં ઉપસેલા બમ્પ હોય છે. મહિલાઓના શરીરમાં તેનો આકાર મોટો હોય છે. સેક્સ દરમિયાન જો મહિલાઓના આ ભાગને સ્પર્શવામાં આવે તો મહિલાના શરીરમાં કંપન થાય છે અને ઉત્તેજના વધતા સેક્સ માટે શરીર તૈયાર થાય છે એ જ રીતે પુરૂષના શરીરને આ ભાગથી સ્પર્શ કરાવવામાં આવે તો સેક્સની ઇચ્છા થાય છે. નિપલ્સ સાથે કેટલીયે રોચક વાતો જોડાયેલી છે.

નેપાળમાં નિપલનો રંગ ખુબજ લાલ અથવા તો ગુલાબી હોય તેને સારી ગણવામાં આવે છે ભારતમાં તેનો રંગ ભુરા રંગનો હોય છે.

બેથી વધારે પણ હોઈ શકે નિપલ.
તમને જાણીને નવાઈ લાગશે કે માનવ શરીરમાં ક્યારેક કોઈને બેથી પણ વધારે નિપલ હોઈ શકે છે. 2012માં ભારતીય પુરૂષના શરીરમાં 7 એકસ્ટ્રા નિપલ હોવાના સમાચાર સામે આવ્યા હતા.

નિપલ અને ઓર્ગેઝમ
નિપલ ટચ અને સ્ટિમ્યુલેશનથી થતા ઓર્ગેઝમને નિપ્લેગ્ઝમ કહેવામાં આવે છે. આનો અર્થ થાય છે માત્ર નિપલથી ટચ કરાવીને મળતો સંતોષ. જો કે દરેક વ્યક્તિએ આ અનુભવ કર્યો જ હોય તેવુ જરૂરી નથી. કેમકે દરેકની નિપલ્સ એક સરખી સેન્સેટીવ હોતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન