Lifestyle of mukesh-ambani-wife nita ambani is fond of lehanga
  • Home
  • Featured
  • મુકેશ અંબાણીના પત્ની છે આ ખાસ ચીજના શોખીન, જૂઓ ફોટોઝ

મુકેશ અંબાણીના પત્ની છે આ ખાસ ચીજના શોખીન, જૂઓ ફોટોઝ

 | 6:31 pm IST
  • Share

    • મુકેશ અંબાણીની પત્ની છે આ ખાસ ચીજની શોખીન
    • ખાસ કારીગરીના ડિઝાઈનર લહેંગાનો છે શોખ
    • ખાસ શોખના કારણે ચર્ચામાં રહે છે નીતા અંબાણી

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambaniii)

 

મુકેશ અંબાણી એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ મુકેશ અંબાણી પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલના કારણે પણ ચર્ચામાં છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની લાઈફસ્ટાઈલ પણ ચર્ચામાં રહી છે. નીતા અંબાણીને ડિઝાઈનર લહેંગાનો શોખ છે. અનેક અવસરોએ તે આ લૂકમાં જોવા મળી ચૂકી છે.

આકાશના લગ્નમાં પહેર્યો હતો ખાસ લહેંગો

નીતા અંબાણીએ દીકરા આકાશ અંબાણીના લગ્નમાં સુંદર લહેંગો પહેર્યો હતો. નીતા અંબાણીનો લહેંગો સબ્યાસાચી મુખર્જીએ ડિઝાઈન કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Mukesh Ambani (@mukesh.ambaniii)

ઈશાના લગ્નમાં આવો રહ્યો નીતાનો લહેંગા પ્રેમ

નીતા અંબાણીએ દીકરા આકાશ અંબાણીના લગ્નમાં સુંદર લહેંગો પહેર્યો હતો. નીતા અંબાણીનો આ લહેંગો સબ્યાસાચી મુખર્જીએ ડિઝાઈન કરી હતી. નીતા અંબાણીએ પોતાની દીકરી ઈશાની સંગીત સેરેમનીમાં ગોલ્ડન કલરનો લહેંગો પહેર્યો હતો. ઈશાના લગ્ન નીતા અંબાણીએ અબુ જાની – સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યા અને બેશ કલરનો લહેગો પહેર્યો હતો. આ સિવાય ઈશાની રિસેપ્શન પાર્ટીમાં નીતાએ સબ્યાસાચીએ ડિઝાઈન કરેલો લહેંગો પહેર્યો હતો. નીતા અંબાણી આ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા અને સાથે ભવ્ય જ્વેલરીએ તેનો લૂક વધાર્યો હતો. અંબાણી પરિવારની પાર્ટીમાં નીતા અંબાણીના કપડા પણ લોકોની ચર્ચાનો વિષય રહ્યો હતો. નીતા અંબાણીના લહેંગાના તમામ ફોટો સોશ્યિલ મીડિયામાં જોવા મળે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો