ગણતંત્ર દિવસની છેલ્લી ઉજવણીમાં સપનાંની સોનેરી નગરી જેવી લાગી દિલ્હી - Sandesh
  • Home
  • Videos
  • ગણતંત્ર દિવસની છેલ્લી ઉજવણીમાં સપનાંની સોનેરી નગરી જેવી લાગી દિલ્હી

ગણતંત્ર દિવસની છેલ્લી ઉજવણીમાં સપનાંની સોનેરી નગરી જેવી લાગી દિલ્હી

 | 12:07 am IST
  • Share

આવો નજારો હવે તમને આવતા વર્ષે 2018માં જોવા મળશે. ગણતંત્ર દિવસની ઉજવણી 29મી જાન્યુઆરીએ બીટિંગ રિટ્રીટ સેરેમનીથી પૂરી થાય છે, ત્યારે આ સેરેમની પર રાજપથને દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. આ લાઈટિંગ જોવા દિલ્હીવાસીઓ ઉમટી પડ્યા હતા. સ્વપ્નમાં રચાયેલી કોઈ સોનેરી દુનિયા જેવી લાગ્યો રવિવારે દિલ્હીનો આ નજારો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો