NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mehsana
  • PMને આવકારવા વડનગરને દુલ્હનની જેમ શણગારાયું , જુઓ ડ્રોનથી લીધેલા દ્રશ્યો

PMને આવકારવા વડનગરને દુલ્હનની જેમ શણગારાયું , જુઓ ડ્રોનથી લીધેલા દ્રશ્યો

 | 10:12 pm IST

 

મહેસાણા જીલ્લાના વડનગરના પનોતા પુત્ર અને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી તેમજ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે આઠ વાગ્યે માદરે વતન ખાતે પધારવાના છે. વડાપ્રધાન બન્યા બાદ માતૃભૂમિમાં નરેન્દ્ર મોદીની પ્રથમ મુલાકાત હોવાથી ભાજપે શહેર આખાને દુલ્હનની જેમ શણગાર્યું છે અહી 600 બેડ ધરાવતી સરકારી મેડીકલ હોસ્પિટલનું લોકાપર્ણ કરી બાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.