ગમ્મતને ગમ્મતમાં સિંહે બાળકી પર કર્યો હુમલો - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ગમ્મતને ગમ્મતમાં સિંહે બાળકી પર કર્યો હુમલો

ગમ્મતને ગમ્મતમાં સિંહે બાળકી પર કર્યો હુમલો

 | 7:04 pm IST

સાઉદી અરબના જેદ્દાહ શહેરનો હચમચાવી મૂકે તેવો વીડિયો વાયરલ થયો છે. કેટલાક બાળકો સ્પ્રિંગ ફેસ્ટિવલમાં સિંહ સાથે ગમ્મત કરતાં હતા. આ વખતે જ એક બાળકી પર તેણે હુમલો કર્યો હતો. બાળકીની તબિયત સારી છે અને તેને નજીવી ઈજા થઈ છે.

પાંચ માર્ચે આ ઘટના ઘટી હોવાનું કહેવાય છે. વીડિયો મુજબ કેટલાક બાળકો પાંજરામાં સિંહ સાથે રમતા હતાં. તે સમયે જ એક બાળકી વિખૂટી પડી હતી અને સિંહે તેના પર હુમલો કર્યો હતો. ટ્રેનર તુરત જ બાળકીને બચાવી લે છે. બાળકીને નજીવી ઈજા થઈ છે.

ટ્રેનરે જણાવ્યું હતું કે સિંહ માણસોની સાથે રહેવાની તાલિમ પામેલા હોય છે. જોકે મીડિયા અહેવાલ મુજબ ટ્રેનર અને કાર્યક્રમના આયોજકની ધરપકડ કરાઈ છે.