Lion cub chimpanzee feeding milk, happy to see Viral Video
  • Home
  • Videos
  • Featured Videos
  • ઘણા પ્રાણીઓ હોય છે લાગણીસભર, આ ચિમ્પાન્જીનો વીડિયો જોઈને કહેશો વાહ શું વાત છે!

ઘણા પ્રાણીઓ હોય છે લાગણીસભર, આ ચિમ્પાન્જીનો વીડિયો જોઈને કહેશો વાહ શું વાત છે!

 | 9:51 am IST

આધુનિક યુગમાં મોબાઈલ (Mobile) અને ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ ખુબ જ વધારે માત્રામાં થઈ રહ્યો છે. તેમા પણ મોબાઈલ દરેક વ્યક્તિ માટે ખુબ જ જરૂરી પાસુ બની ગયું છે. તો સાથે સાથે સોશિયલ મીડિયા (Social Media)નો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા(Social Media)માં અવનવા ફોટો (Photo) અને વીડિયો(Video) વાયરલ થતા રહે છે. ત્યારે આજે એક ચિમ્પાન્જી(Chimpanzee)નો મજેદાર વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. માનવમાં માનવતા નથી રહી પરંતુ ઘણા પ્રાણીઓ એવા છે જે માનવ કરતા પણ વધારે લાગણી સભર હોય છે.

આ વાયરલ વીડિયો (Viral Video)માં એક ચિમ્પાન્જી(Chimpanzee) સિંહના બચ્ચાને દૂધ પિવડાવી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ચિમ્પાન્જી(Chimpanzee) સિંહના બાળકને બોટલથી દૂધ(Milk) પિવડાવી રહ્યું છે. સાથે જ તે સિંહના બાળકને માથા પર પ્રેમથી હાથ પણ ફેરવી રહ્યું છે. જુઓ VIDEO..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન