Lion Death in Gir Forest Rail Ministry Affidavit in High Court at Gujarat
  • Home
  • Gujarat
  • ગીર જંગલમાંથી પસાર થતાં ટ્રેન થશે ધીમી, જાણો શું છે કારણ

ગીર જંગલમાંથી પસાર થતાં ટ્રેન થશે ધીમી, જાણો શું છે કારણ

 | 5:01 pm IST

થોડા સમય પહેલા ગિર જંગલમાં સિંહોના મોતનો મામલો સામે આવ્યો હતો. જે બાદ સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

જોકે દોડતી ટ્રેનને લીધે મોતને ભેટેલા સિંહો મામલે રેલવે મંત્રાલયે હાઈકોર્ટમાં સોંગદનામું રજુ કર્યુ છે. આ સોંગદનામાં મુજબ રેલ્વેએ સ્વીકાર્યું છે કે, સિંહોના મોતને લઈને રેલ મંત્રાલય ગંભીર છે.

અને ગિર જંગલમાં ટ્રેનની સ્પીડ હવે 45થી ઓછી કરાશે. રેલ મંત્રાલયના જવાબ બાદ હવે રાજય સરકાર પણ જવાબ રજુ કરશે. હાઈકોર્ટે રેલવે મંત્રાલય અને સરકાર પાસે જવાબ માંગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન