NIFTY 10,195.50 -29.45  |  SENSEX 32,959.48 +-74.08  |  USD 65.4900 +0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Uncategorized
  • ગીર સોમનાથના ગામમાં સિંહ પરિવારે માણી ખુલ્લા મેદાનમાં મિજબાની

ગીર સોમનાથના ગામમાં સિંહ પરિવારે માણી ખુલ્લા મેદાનમાં મિજબાની

 | 11:51 am IST

ગીર સોમનાથના ગ્રામ્ય પથકોમાં 8 વનરાજોએ ધામા નાંખ્યા છે. એક સિંહ, 2 માદા સિંહ, 5 બાળસિંહ પ્રાસલી ગામે ફરી રહ્યાં છે જ્યાં તેમણે ગાયોના મારણ પણ કર્યાં હતાં.  ગાયના મારણ કરી ખુલ્લા ખેતરમાં સિંહ પરિવારે મિજબાનીની મઝા માણી હતી. આ મિજબાની માણતા સિંહ કેમેરામાં કેદ થઈ ગયા હતાં. ગ્રામજનો સિંહ પરિવારને જોવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.