અમરેલીમાં સિંહ પરિવાર ભયજનક સ્થિતિમાં, સુરક્ષા સામે સવાલ - Sandesh
NIFTY 10,788.55 +88.10  |  SENSEX 35,081.82 +310.77  |  USD 63.8825 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • અમરેલીમાં સિંહ પરિવાર ભયજનક સ્થિતિમાં, સુરક્ષા સામે સવાલ

અમરેલીમાં સિંહ પરિવાર ભયજનક સ્થિતિમાં, સુરક્ષા સામે સવાલ

 | 11:12 am IST

અમરેલીના પીપાવાવ પોર્ટ-રામપરા રેલવે ટ્રેક પર સિંહ પરિવારની લટાર મારતો જોવા મળ્યો છે. જેને લઈને અમરેલી રેન્જ વિસ્તારમાં સિંહોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. વનવિભાગ દ્વારા આ મામલે જાણ હોવા છતાં કોઈ પગલાં ન ભરતા, વન્ય પ્રેમીઓમાં વિરોધનો સૂર સાંભળવા મળ્યો છે. તેમનું કહેવું છે કે આવું રેલવે ટ્રેક પર સિંહનાં આંટાફેરા પ્રથમવાર જ નથી. વારંવાર રેલવે ટ્રેક પર સિંહ પરિવાર જોવા મળે છે. આ વિશે સત્તાવાળા માહિતગાર હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી.