- Home
- Videos
- Featured Videos
- ગુલાબી ઠંડીમાં સિંહ પરિવારની લટારનો વીડિયો વાયરલ

ગુલાબી ઠંડીમાં સિંહ પરિવારની લટારનો વીડિયો વાયરલ
January 17, 2019 | 9:52 pm IST
ગીરના જંગલમાં સિંહ પરિવાર ગુલાબી ઠંડીમાં લટાર મારતો જોવો મળ્યો છે. સિંહ પરિવારની લટારનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જેમાં 2 સિંહણ સાથે 2 સિંહ બાળ લટાર મારતા જોવા મળ્યા છે. સાથે જ બંને સિંહબાળ ગેલ કરતા પણ દેખાય છે. સિંહ પરિવારના આ વીડિયોને સોશિયલ મીડિયામાં લાખો લોકોએ નિહાળ્યો છે.