Lion on Gir Somnath National Highway Video Viral in Gujarat
  • Home
  • Videos
  • Featured Videos
  • ગીર-સોમનાથના હાઈવે પર સિંહે મારી લટાર, જુઓ Video Viral

ગીર-સોમનાથના હાઈવે પર સિંહે મારી લટાર, જુઓ Video Viral

 | 5:47 pm IST

ગીર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહ લટાર મારતો નજરે ચઢ્યો છે. જાફરાબાદના નાગેશ્રી દુધાળા વચ્ચે સિંહ પોતાની મસ્તીમાં મસ્ત ફરતો જોવા મળ્યો. રોડ ક્રોસ કરતા સિંહનો મુસાફરોએ વીડિયો બનાવ્યો છે.

જંગલ વિસ્તાર છોડીને સિંહ અવારનવાર રસ્તા પર આવી જાય છે. ત્યારે સિંહોનો વીડિયો વન્યપ્રેમીએ કેમેરામાં કેદ કરે છે.

રસ્તા પર આવતા સિંહો વાહનોની અડફેટે આવતા મોત થાય છે. ત્યારે અગાઉ આ રોડ પર વાહન અડફેટે ત્રણ સિંહના મોત થયા હતા. જોકે આવી ઘટનાઓ સામે વન વિભાગ લાચાર છે.