lion run on way in gir forest video viral

સિંહનો રસ્તા પર લટાર મારતો, જુઓ Viral Video

 | 6:29 pm IST

ગીર જંગલમાં સિંહનો લટાર મારતો વીડિયો સામે આવ્યો છે. વનવિભાગના કર્મી દ્વારા વીડિયો ઉતાર્યો હોવાની ચર્ચા છે. વનવિભાગ દ્વારા તપાસ થાય તેવી સિંહ પ્રેમીઓની માગ છે. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો ઘણો વાયરલ થયો છે.