ગીર સોમનાથમાં સિંહનું મોર્નિંગ વોક, લોકોના શ્વાસ થયા અધ્ધર - Sandesh
  • Home
  • Gujarat
  • ગીર સોમનાથમાં સિંહનું મોર્નિંગ વોક, લોકોના શ્વાસ થયા અધ્ધર

ગીર સોમનાથમાં સિંહનું મોર્નિંગ વોક, લોકોના શ્વાસ થયા અધ્ધર

 | 11:50 am IST

ગીર સોમનાથમાં રહેણાંકના વિસ્તારોમાં સિંહના આંટાફેરા જોવા મળતા લોકોના ટોળા ઉમટી પડ્યાં હતા. ડાલમથ્થાને જોઈને લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

ગીરસોમનાથના બેડિયા ગામના મુખ્ય માર્ગ પર સિંહ આવતો જતો દેખાયો હતો. આ સિંહના મોર્નિંગ વોકની આ પળો કેમેરામાં કેદ કરી લેવાયી હતી. જુઓ તમે સિંહનું મોર્નિંગ વોક વીડિયોમાં…