lion thunder in girsomnath at gujarat
  • Home
  • Videos
  • Featured Videos
  • ગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video

ગીર ગઢડામાં સિંહોનો ગર્જના કરતો જુઓ, Viral Video

 | 6:39 pm IST

ગીરસોમનાથના ગીર ગઢડામાં સિંહ ગર્જના કરતા જોવા મળ્યા છે. હરમડિયામાં 2 સિંહનો વીડિયો વાયરલ થયો છે. સિંહની ડણક સાંભળીને વાતાવરણ સ્તબ્ધ થયું છે. જોકે બીજા સિંહના આગમનથી સિંહ શાંત થયા હતા.

સિંહોના ડકણનો આ વીડિયો કોઇ વન્ય પ્રેમીએ લીધો હોવાનું જણાઇ રહ્યું છે. સિંહોના લટારમારતા અને મારણ કરતા વીડિયો તો ઘણી વખત સામે આવે છે. પરંતુ ડણક કરતો સિંહનો આ વીડિયો રેર છે.