lion touches grass for first time after 13 year watch viral video
  • Home
  • Featured
  • VIDEO: 13 વર્ષ પછી સિંહને ઘાસનો સ્પર્શ મળ્યો, એવી રીતે ભેટ્યો કે આખું જંગલ ગદગદ થઈ ગયું

VIDEO: 13 વર્ષ પછી સિંહને ઘાસનો સ્પર્શ મળ્યો, એવી રીતે ભેટ્યો કે આખું જંગલ ગદગદ થઈ ગયું

 | 3:36 pm IST

આમ તો સિંહ જંગલનો રાજા કહેવાય છે. પરંતુ ઘણા સિંહ એવા હોય છે જે પોતાના ઘરથી દુર હોય છે. કેટલાક સર્કસમાં તો કેટલાકને પાંજરામાં પુરીને રાખવામાં આવ્યા છે. હાલમાં એક સિંહને સર્કસવાળાથી બચાવવામાં આવ્યો છે. આ સિંહને જેવો જ જંગલમાં મુકવામાં આવ્યો એની ખુશીનો કોઈ પાર ન રહ્યો. કારણ કે તે 13 વર્ષ પછી પહેલી વાર ઘાસને ટચ કરતો હતો.

વિચારો 13 વર્ષ પછી પોતાના ઘરે પરત ફરનાર પશુને પણ કેટલી ખુશી થતી હોય છે. હાલમાં આ વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું કે, સર્કસથી જીવ બચાવીને 13 વર્ષમાં પહેલી વાર ઘાસને સ્પર્શ કરવાનો અનુભવ લેતો એક સિંહ… આ વીડિયો ટ્વીટર પર આવતાં જ શેર થવા લાગ્યો છે. તો જુઓ અહીં તમે પણ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન