lion was hunting and people nearby were taking selfies risk of their lives
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • VIRAL VIDEO : સિંહ શિકાર કરી રહ્યો હતો અને નજીકમાં લોકો જીવના જોખમે સેલ્ફી લઈ રહ્યા છે

VIRAL VIDEO : સિંહ શિકાર કરી રહ્યો હતો અને નજીકમાં લોકો જીવના જોખમે સેલ્ફી લઈ રહ્યા છે

 | 9:45 am IST
  • Share

આધુનિક યુગમાં સેલ્ફી(Selfie) અને ઈલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ વધવાથી એક બાજુ લોકોને ફાયદો થઈ રહ્યો છે. તો સાથે સાથે વન્યજીવો અને કુદરતી વસ્તુઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. તો લોકો પણ આજકાલ જિંદગી સાથે લડતા હોય છે. હાલમાં એક વીડિયો વાયરલ(Video Viral) થઈ રહ્યો છે. જેમાં કેટલાક વ્યક્તિઓ સેલ્ફી(Selfie) લેતા અને વીડિયો(Video) ઉતારતા નજરે પડી રહ્યા છે. આ વીડિયોમાં સિંહ શિકાર કરી રહ્યો છે. તેનાથી અંદાજીત માત્ર 100 જ મીટરના અંતરે કેટલાક લોકો ઉભેલા દેખાઈ રહ્યા છે. જે લોકો શિકાર કરતા સિંહની સાથે સેલ્ફી(Selfie)  લઈ રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા(Social Media) ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન