Video of Lion Who Went for Morning Walk With His Family
  • Home
  • Videos
  • બસની સામે આવ્યો સિંહ પરિવાર, જુઓ તેમનો મૉર્નિંગ વૉક કરતો વિડીયો

બસની સામે આવ્યો સિંહ પરિવાર, જુઓ તેમનો મૉર્નિંગ વૉક કરતો વિડીયો

 | 8:52 am IST

ગીરનાં સિંહ પરિવારે શિયાળાની ગુલાબી ઠંડીમાં સવારમાં લટાર મારી હતી. વહેલી સવારે સિંહ પરિવાર મૉર્નિંગ વૉક માટે જાણે નીકળ્યો હતો. કેમેરામાં વહેલી સવારે સિંહ પરિવારે કરેલી મૉર્નિંગ વૉક કેદ થઈ હતી. રાહદારીએ સિંહ અને તેના પરિવારને લટાર મારતો જોયો હતો. જુનાગઢનાં ઉના રૂટની બસ આડે 2 સિંહ આવ્યા હતા. એસટી બસના ડ્રાઇવર બસ ધીમે ચલવી રહ્યા હતા હતી. બસમાં બેસેલા તમામ લોકો એ સિંહદર્શન કર્યા હતા.