Lion's video viral in bilkha road Junagadh social media
  • Home
  • Videos
  • Featured Videos
  • જૂનાગઢ: રોડ પર સિંહ કરતો હતો આંટાફેરા, VIDEOમાં જુઓ જંગલના રાજાનો ઠાઠ

જૂનાગઢ: રોડ પર સિંહ કરતો હતો આંટાફેરા, VIDEOમાં જુઓ જંગલના રાજાનો ઠાઠ

 | 3:37 pm IST

આમ તો કાઠિયાવાડમાં સિંહો આંટાફેરા કરતા હોય એવો નજારો ઘણી વખત જોવા મળતો હોય છે. એ જ રીતે આજે પણ સિંહો કેમેરામાં કેદ થયા હતા. જૂનાગઢનાં બિખલા રોડ પર સિંહો આટાફેરા કરતા નજરે ચઢ્યાં હતા. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે લોકો પોતાનાં વાહનો ઉભા રાખી રાખીને સિંહને જોવા માટે તલપાપડ થઈ રહ્યાં છે. જુઓ સિંહની ફોજ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન