NIFTY 10,265.65 +98.95  |  SENSEX 33,250.30 +301.09  |  USD 64.4450 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • લિપસ્ટિક દાંતમાં ફેલાય છે? આ 4 ટિપ્સ અપનાવો તમારી સમસ્યા થઇ જશે દૂર

લિપસ્ટિક દાંતમાં ફેલાય છે? આ 4 ટિપ્સ અપનાવો તમારી સમસ્યા થઇ જશે દૂર

 | 7:02 pm IST

શું તમારી લિપસ્ટિક પણ દાંત પર લાગી જાય છે? જોવામાં એકદમ ખરાબ લાગે છે? તમે લાખ કોશિષ કરો છો પરંતુ મરજી પ્રમાણે લિપસ્ટિક લગાવી શકાતી નથી…જો તમારી સાથે પણ કંઇક આવું જ થાય છે તો આજે અમે તમારા માટે કેટલીક એવી ટિપ્સ લઇને આવ્યા છીએ જેનાથી તમારી આ સમસ્યા હંમેશા માટે દૂર થઇ જશે.

1. લિપસ્ટિક લગાવતા પહેલાં હોઠ પર લિપ લાઇનર લગાવો
2. મૈટ લિપસ્ટિકનો ઉપયોગ કરવાથી તે દાંતમાં ફેલાતી નથી
3. લિપસ્ટિક લગાવતાં પહેલાં તમારા હોઠો પર પેટ્રિલયમ જેલી લગાવી લો તેનાથી તમારી લિપસ્ટિક ફેલાશે નહીં
4. લિપસ્ટિકને હંમેશા લિપ બ્રશથી લગાવો. જેથી કરીને તમારી લિપસ્ટિક એકદમ વ્યવસ્થિત રીતે લાગશે અને દાંતમાં દાગ પણ પડશે નહીં.