Video : ગુજરાતમાં દારૂની હેરાફેરીની આ રીત જોતા જ રહી જશો - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : ગુજરાતમાં દારૂની હેરાફેરીની આ રીત જોતા જ રહી જશો

Video : ગુજરાતમાં દારૂની હેરાફેરીની આ રીત જોતા જ રહી જશો

 | 1:05 pm IST

અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ પોલીસે રાજ્યભરમાં દારૂની ભઠ્ઠીઓ અને દારૂના પીઠાઓ પર રીતસરનો સપાટો બોલાવ્યો છે. ત્યારે કેટલાક ભેજાબાજોએ દારૂની હેરાફેરીની નવી જ રીતે શોધી કાઢી છે. જેમાં બોટ વાટે પાણીમાંથી દારૂની ફેરાફેરી કરવામાં આવી રહી છે. છોટા ઉદેપુરના ક્વાંટમાં ખડલા ગામેથી વિદેશી દારૂ ઝડપાતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે. જેમાં નર્મદા નદી માર્ગે 3 બોટમાં લવાયો વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો હતો. ખડલાથી નદી માર્ગે હાંફેશ્વર ખાતે 3 બોટ લવાઈ. છેક મહારાષ્ટ્રથી નદી માર્ગે ગુજરાતમાં દારૂ ઘુસાડ્યો હતો. ક્વાંટ પોલીસે દારૂ ઉતરીને સગેવગે થાય તે પહેલા જ 3 બોટ અને વિદેશી દારૂ ઝડપ્યો જપ્ત કરી લીધો છે. દારૂની દાણચોરીની આ રીત જોઈ પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી.