હોટ બિકિની પહેરીને દીકરા સાથે મસ્તી કરતી જોવા મળી લીઝા હેડન - Sandesh
  • Home
  • Photo Gallery
  • હોટ બિકિની પહેરીને દીકરા સાથે મસ્તી કરતી જોવા મળી લીઝા હેડન

હોટ બિકિની પહેરીને દીકરા સાથે મસ્તી કરતી જોવા મળી લીઝા હેડન

 | 5:45 pm IST

બોલિવૂડની અભિનેત્રી લીઝા હેડનએ હાલમાં પોતાના દીકરા જૈકની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. લીઝા 2017માં માં બની હતી, પરંતુ તેને કોઈ દિવસ તેના દિકરાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર ન હતો કર્યો. તસવીરમાં લીઝાએ ગ્રીન કલરની બિકિની પહેરી છે જેમાં તે અકદમ હોટ લાગી રહી છે. તમને જણાવી દઈએ કે, લીઝાએ વર્ષ 2016માં પોતાના બોયફ્રેન્ડ ડીનો લલવાની સાથે લગ્ન કર્યા હતા. લીઝા પહેલી વાર વર્ષ 2010માં ફિલ્મ ‘આયશા’ માં જોવા મળી હતી. તેના પછી ‘રાસ્કલ’, ‘ક્વીન’, ‘ધ શૌકિન્સ’ અને ‘હાઉસફુલ 3’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. લીઝા હેડન ભારતીય મૂળની વિદેશી નાગરિક છે. તે કરિયર બનાવવા માટે મુંબઈ આવી આ પહેલા તે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. લીઝા સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે અને હંમેશા તે પોતાની હોટ ફોટો શેર કરતી રહે છે.