lisa ray shares cute pictures of twin daughters wearing sarees on insta
  • Home
  • Photo Gallery
  • લીઝા રેની ક્યુટ જુડવા દીકરીઓનો પારંપારિક અવતાર, લાલ સાડીમાં PHOTOS વાયરલ

લીઝા રેની ક્યુટ જુડવા દીકરીઓનો પારંપારિક અવતાર, લાલ સાડીમાં PHOTOS વાયરલ

 | 12:36 pm IST

બોલિવૂડ હિરોઈન લીઝા રે હાલમાં એક માતા તરીકે બાળકીની સાર સંભાળ કરી રહી છે. ભલે લીઝા ફિલ્મોથી દુર હોય પણ સોશિયલ મીડિયામાં તે વધારે પડતી એક્ટિલ રહે છે. તે અવાર નવાર પોતાની પર્સનલ લાઈફ એન્જોય કરતી જોવા મળે છે અને એની તસવીરો સોશિયલ મીડિયામાં અપલોડ કરતી હોય છે.

હાલમાં જ લીઝાએ પોતાની એક વર્ષની બંન્ને જુડવા દિકરીઓની સાડી પહેરાવીને તસવીરો અપલોડ કરી છે. દીકરીઓની આ ક્યુટ તસવીરો વાયરલ થઈ રહી છે. તો તમે પણ જુઓ આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન