Little Boy Copy Dhoni Helicopter Shot, Video, Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • બાળક પર છવાયો ધોનીનો જાદુ, માર્યો એવો હેલિકોપ્ટર શોટ કે…

બાળક પર છવાયો ધોનીનો જાદુ, માર્યો એવો હેલિકોપ્ટર શોટ કે…

 | 12:01 pm IST

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર અને બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની તેની ઘણી બાબતો માટે પ્રખ્યાત છે અને આમાંથી એક છે તેનો હેલિકોપ્ટર શોટ. ધોનીનો આ શોટ એટલો લોકપ્રિય બન્યો છે કે નાના-નાના બાળકો પણ આના ફેન થયા છે. એવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધણો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો એક બાળક ધોનીના હોલિકોપ્ટર શોટની કોપી કરતા દેખાઈ રહ્યો છે. જોકે આ વીડિયો ક્યાનો છે તેની હાલ કોઈ માહિતી નથી. પરંતુ આ કોઈ ઘરનો વીડિયો છે જ્યાં એક નાનું બાળક પ્લાસ્ટિકની બોલ પર હોલિકોપ્ટર શોટ મારતા નજરે આવી રહ્યું છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને ઝડપથી શેર પણ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન