Little Boy Singing 'Aitbar Nahi Karna' Song In A Funny Way
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘એતબાર નહીં કરના’ ગીત ગાયા બાદ બાળકે આપી ફ્લાઇંગ કિસ, વિડીયો જોઈ પેટ પકડી હસશો

‘એતબાર નહીં કરના’ ગીત ગાયા બાદ બાળકે આપી ફ્લાઇંગ કિસ, વિડીયો જોઈ પેટ પકડી હસશો

 | 5:29 pm IST
  • Share

સોશિયલ મીડિયા (Social Media) પર એક બાળકનો વિડીયો (Video) ઘણી જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેને સાંભળીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. બાળકે અજય દેવગન (Ajay Devgn)ની ફિલ્મ ‘કયામત’નું ‘એતબાર નહીં કરના’ ગીત ગાયું. ગીત ગાયા બાદ બાળક ફ્લાઇંગ કિસ આપતા જોવા મળ્યું. આ વિડીયો આઈએએસ (IAS) ઑફિસર અવનીષ શરણે શેર કર્યો છે. વિડીયોમાં જોવા મળે છે કે બાળક ચપટી વગાડીને ગીત ગાઈ રહ્યો છે. ગીત ખત્મ કર્યા બાદ તેણે ફ્લાઇંગ કિસ પણ આપી.

આઈએએસ ઑફિસરે વિડીયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, ‘આ બાળક સ્કૂલ ખોલાવરાવીને જ માનશે.’ આ વિડીયો તેમણે 16 જાન્યુઆરીના શેર કર્યો હતો, ત્યારબાદ અત્યાર સુધી 94 હજારથી વધારે વ્યૂઝ આવી ચુક્યા છે. સાથે જ 7 હજારથી વધારે લાઇક્સ અને 900થી વધારે રિ-ટ્વીટ્સ થઈ ચુક્યા છે. લોકોને આ વિડીયો ઘણો જ ફની લાગી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન