Little Children's Save Dogs life From Python
  • Home
  • Videos
  • Featured Videos
  • નાના બાળકોએ અજગરથી બચાવ્યો કુતરાનો જીવ, વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો

નાના બાળકોએ અજગરથી બચાવ્યો કુતરાનો જીવ, વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો

 | 6:48 pm IST

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમને નાના બાળકોની બહાદુરી જોવા મળશે. વીડિયોમાં તમે હોઈ શકો છો કે એક પાલતુ કુતરાને અજગર જકડી લે છે. કુતરું કુ-કુ કરવા લાગે છે. ત્યારે પાસે રમી રહેલા બાળકોએ તેની અવાજ સાંભળી જાય છે. ત્યાર બાદ શું હતું બાળકોએ તરત જ કોઈ પણ ભય વગર અજગર સાથે મુકાબલો કર્યો અને કુતરાને છોડાવવાની કોશિશ કરી. જોકે બાળકો સાથે એક અન્ય શખ્સ પણ વીડિયોમાં દેખાય છે જેને અજગરનું મોઢું પકડી લીધું. ત્યાર બાદ બાળકોએ કુતરાને અજગરની જકડમાંથી છોડાવ્યો અને તેનો જીવ બચાવ્યો. જુઓ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.