સપના ચૌધરીના ગીત પર કર્યો બાળકીએ જબરદસ્ત ડાન્સ, જુઓ viral video - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • સપના ચૌધરીના ગીત પર કર્યો બાળકીએ જબરદસ્ત ડાન્સ, જુઓ viral video

સપના ચૌધરીના ગીત પર કર્યો બાળકીએ જબરદસ્ત ડાન્સ, જુઓ viral video

 | 9:42 am IST

બિગ બોસમાં ભાગ લઇ ચુકેલ સપના ચૌધરીના ગીત “તેરી આખ્યા કા યે કાજલ” પર એક બાળકીનો જબરદસ્ત ડાન્સનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ ગીત સપનાના ફેમસ ગીતમાંથી એક છે. આ બાળકીના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં તાજેતરમાં ઘણો વાઇરલ થઇ રહ્યો છે.

બાળકી કોઇ પ્રસંગ દરમિયાન ડાન્સ કરી રહી છે. લોકો તેના ડાન્સને વખાણી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કેટલાક લોકો બાળકીને ભેટ રૂપે રૂપિયા આપે છે અને કેટલાક લોકો તેને ચોકલેટ આપે છે. ઉલ્લેખનિય છે કે સપના ચૌધરી હરિયાણવી સિંગર અને ડાંસર છે. તેના ઘણા ફેન્સ છે. તાજેતરમાં આવેલ વીરે દી વેડિંગમાં “ટ જા તાઉ”ગીતમાં જોવા મળે છે.