This little snake started dancing to the beat of the song, watch the video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • So Cute : આ નાનકડો સાપ તો સોંગના તાલે ડાન્સ કરવા લાગ્યો, જુઓ Video

So Cute : આ નાનકડો સાપ તો સોંગના તાલે ડાન્સ કરવા લાગ્યો, જુઓ Video

 | 1:39 pm IST
  • Share

સામાન્ય રીતે દરેક લોકો સાપના નામથી જ ડરી જતા હોય છે. કેટલાક સાપોનું ઝેર એટલી ભયાનક હોય છે કે ડંખ મારતાની સાથે જ માણસનું મોત થઈ જાય છે. તમે સોશિયલ મીડિયા પર સાપના અનેક વીડિયો હશે. પરંતુ આજે તમને સાપનો એક અલગ પ્રકારનો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. જેમાં સાપ કોઈને ડંખ નથી મારી રહ્યો પરંતુ ડાન્સ કરી રહ્યો છે. જી હાં, થોડીવાર માટે તમને વિશ્વાસ નહીં આવે પરંતુ આ વાત સાચી છે. આ સાપ સોંગના તાલે મસ્ત ડાન્સ કરતો નજરે પડી રહ્યો છે. જુઓ આ Video

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન