Liza-golden-bhojwani, who faced many problems due to weight and health issue
  • Home
  • Photo Gallery
  • ભરજવાનીમાં કાયાને કમસીન બનાવવા યુવતીએ ભર્યું આ પગલું અને આજે બની ગઇ ટોપની મોડલ

ભરજવાનીમાં કાયાને કમસીન બનાવવા યુવતીએ ભર્યું આ પગલું અને આજે બની ગઇ ટોપની મોડલ

 | 8:12 pm IST

મોડલિંગની દુનિયામાં મોટા ભાગે એવી મોડલ્સ મળતી હોય છે, જે ખુબ જ પાતળી હોય છે. પોતાને આટલું સ્લિમ બનાવી રાખવા ઘણા દિવસો સુધી પોતે ભૂખી રહે છે. તેની અસર ન માત્ર ફિઝિકલ હેલ્થ પરંતુ મેન્ટલી અને ઇમોશનલ હેલ્થ પર પણ તેનો પ્રભાવ પડે છે. જ્યારે આ સ્થિતિમાં એક મોડલ લીજા ગોલ્ડન ભોજવાની ગુર્જરી આવી ગઇ તો તેના પછી તેણે પોતાના શરીરને પ્રેમ કરવાનું અને તેને સંભાળવાનું સીખી ગઇ. હવે તે પ્લસ સાઇઝ મોડલ બનીને બીજા લોકોને ઇન્સપાયર કરી રહી છે.

વજન અને હેલ્થ ઇશ્યૂના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરનાર લીઝાએ પોતાની કહાની એક ઇન્ટરવ્યૂમાં કહી.

લીઝાએ મોડલિંગની દુનિયામાં 17 વર્ષની ઉંમરમાં પ્રવેશ કર્યો, પોતાને સ્લિમ બનાવી રાખવા માટે તે ભૂકી રહેતી હતી, જેથી તે મોડલના ક્રાઇટ એરિયામાં ફીટ આવી શકે.

તેણે જણાવ્યું હતુ કે, તે દિવસમાં 500 કેલેરીનું ફુડ આરોગતી હતી અને ઘણા કલાકો સુધી વર્કઆઉટ કરતી હતી. જ્યારે તેનાથી કંટ્રોલ ન થતુ તો ત્યારે તે બિંજ ખાવા લાગતી હતી, જેના કારણે તેને ફરીથી વેટ લૂઝ કરવા માટે તેને ઘણા દિવસો સુધી ભૂખ્યુ રહેવું પડતુ હતું.

આ વસ્તુઓ લીઝાના ઇમોશનલ અને મેન્ટલ હેલ્થ પર અસર કરવાનું શરૂ કરી દીધુ. આખરે તેને પોતાની જાતને આવી રીતે ટોર્ચર નહી કરવાનો નિર્ણય લીધો અને હેલ્દી ડાયટને ફોલો કરવાનું શરૂ કરી દીધુ અને વજન વધારી લીધો બાદમાં તે પ્લસ સાઇઝ મોડલ બની ગઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન