lockdown-due-to-corona-kid-cries-to-stop-his-police-father-going-outside covid 19
  • Home
  • Featured
  • જીવના જોખમે કોરોના વચ્ચે કામ કરી રહેલા પોલીસના દીકરાની હૃદયફાટ વેદના, એવો ધ્રુસકે-ધ્રુસકે રડ્યો કે…

જીવના જોખમે કોરોના વચ્ચે કામ કરી રહેલા પોલીસના દીકરાની હૃદયફાટ વેદના, એવો ધ્રુસકે-ધ્રુસકે રડ્યો કે…

 | 1:46 pm IST

ભારત 21 દિવસ માટે લોકડાઉન છે. એવામાં માત્ર પોલીસ, પેરામેડિકલ , સફાઇ કર્મી અને મીડિયા કર્મી જ ઘરથી નીકળી રહ્યા છે. તેમનો પરિવાર કોરોનાના ભયમાં જીવી રહ્યો છે. પરંતુ આ લોકો ચિંતા કર્યા વગર કોરોનાને હરાવવા દેશની સાથે ઉભા છે. સોશિયલ મીડિયા પર એક પિતાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે એક પોલીસ કર્મી પણ છે. તે ડ્યુટી પર જવા નીકળી રહ્યા હતા. પરંતુ તેમનો છોકરો રડવા લાગ્યો. તે રડતા-રડતા કહે છે.પપ્પા બહાર કોરોના છે, આ વીડિયો જોઇને તમે ભાવુક થઇ જશો.

તમે વીડિયોમાં જોઇ શકો છો કે પિતા ડ્યુટી પર જવા માટે તૈયાર છે પરંતુ બાળખ તેમણે બહાર જવાથી રોકે છે. તે રહે છે પપ્પા બહાર કોરોના છે. એવામાં તેને મનાવવા માટે બાળક કહે છે કે મને સાહેબનો ફોન આવ્યો હતો બે મિનિટ જઇને આવું છું. આ વીડિયો જોઇને ઘણા લોકો ઇમોશનલ થઇ ગયા. તો આવો જોઇએ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન