lok sabha session mps who makes headline pratap sarangi nusrat jahan
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આ 10 સાંસદોએ પહેલા જ સંસદ સત્રમાં કર્યો કમાલ, લોકોએ ફરી ફરીને જોવું પડ્યું

PHOTOS: આ 10 સાંસદોએ પહેલા જ સંસદ સત્રમાં કર્યો કમાલ, લોકોએ ફરી ફરીને જોવું પડ્યું

 | 3:56 pm IST

17મી લોકસભાના પહેલા સત્રમાં ખુબ ઘમાલ મસ્તી જોવા મળી. જોરદાર નારેબાજી થતી પણ જોવા મળી. એ વચ્ચે અમુક અમુક સાંસદો એવા છે કે જેનાં તરફ લોકોએ ફરી ફરીને જોવા પડ્યું. તો આવો જાણીએ એવા સાંસદો વિશે કે જેણે તાળીઓ પોતાનાં પક્ષમાં કરી હોય. તો જુઓ અહીં એવા નોતાઓની વાત અને તસવીરો કે જેના તરફ લોકોએ ફરી ફરીને જોવું પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન