loksabha result 2019 photo gallery viral memes rahul gandhi
  • Home
  • Election 2019
  • BJPની જીત પર રાહુલ ગાંધીના આવા ‘મીમ્સ’ બનાવી લોકોએ જોરદાર ખિલ્લી ઉડાવી

BJPની જીત પર રાહુલ ગાંધીના આવા ‘મીમ્સ’ બનાવી લોકોએ જોરદાર ખિલ્લી ઉડાવી

 | 8:35 pm IST

 

2014ની જેમ આ વખતે પણ ફરીવાર મોદી સરકાર આવી રહી છે. રૂઝાન આવ્યાં એ અનુસાર ભાજપ પ્રચંડ મહુમતથી જીતતી દેખાઈ રહી છે. એક બાજુ વિદેશનાં પ્રમુખો પણ મોદીને શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. તો બીજી તરફ રાહુલ ગાંધી પર લોકો સોશિયલ મીડિયામાં જોરદાર ખિલ્લી ઉડાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં કેટલાય મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે. સદમાવતી, અમુલ દુધ, પ્રિયંકા ગાંધી સાથે એ રીતે અલગ અલગ ફોટો વાયરલ થઈ રહ્યાં છે. તો જુઓ અહીં કેટલાટ ફોટોની ઝલક…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન