અમદાવાદમાં સાંજે લટાર મારવા માટે આ છે બેસ્ટ લોંગ ડ્રાઇવ પ્લાન્સ - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • અમદાવાદમાં સાંજે લટાર મારવા માટે આ છે બેસ્ટ લોંગ ડ્રાઇવ પ્લાન્સ

અમદાવાદમાં સાંજે લટાર મારવા માટે આ છે બેસ્ટ લોંગ ડ્રાઇવ પ્લાન્સ

 | 7:47 pm IST

થોડા દિવસોથી વાદળછાયુ વાતાવરણ રહે છે. આવા વાતાવરણમાં લોંગ ડ્રાઈવની કંઈક અલગ જ મજા છે. વીકડેયસમાં આપણે બહું દૂર તો ન જઈ શકીએ પરંતુ અમદાવાદની આસપાસ પણ લોંગ ડ્રાઈવની મજા તમે લઈ શકો છો. આટલા દિવસના તાપ અને બફારાથી આપણે ત્રસ્ત થઈ ગયાં છે ત્યારે વાદળછાયુ વાતાવરણ આપણા મનને આનંદિત કરે છે. આવા વાતાવરણમાં અમદાવાદની આસપાસના રસ્તા લોંગ ડ્રાઈવ માટે બેસ્ટ છે તે અહીં જણાવી દઈએ. અમદાવાદ શહેર દરેક દિશામાં વિકસી રહ્યું છે. લોંગ ડ્રાઇવ માટે એ જરૂરી નથી કે તમે પાર્ટનર સાથે જ જાઓ. જો તમારી પાસે લોંગ ડ્રાઇવ પર જવા માટે એકથી વધારે ઓપ્શન નથી તો ચિંતા ના કરો. અહીં આપેલુ લિસ્ટ એકવાર વાંચી લો…

1. અમદાવાદથી નળ સરોવર જવાનો રોડ
2. ગાંધીનગરથી મહુડી અને અડાલજ
3. ધોળકા તરફ જવાના રસ્તા સિંગલ રોડ
4. ઘુમાગામથી માઇકા તરફ
5. વૈષ્ણોદેવીથી આગળનો રસ્તો
6. બરોડા એક્સપ્રેસ-વે
7. થોળ તળાવ તરફ
8. ઝાંઝરી વોટરફોલ
9. તારંગા ટેમ્પલ
10. કરોઇ ડેમ
11. સરદાર પટેલ રિંગ રોડ