ક્લિક કરો અને દેશની સૌથી લાંબી ટનલની અંદરનો નજારો જુઓ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ક્લિક કરો અને દેશની સૌથી લાંબી ટનલની અંદરનો નજારો જુઓ

ક્લિક કરો અને દેશની સૌથી લાંબી ટનલની અંદરનો નજારો જુઓ

 | 3:14 pm IST
  • Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને શ્રીનગર નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલી દેશની સૌથી મોટી સુરંગનું ઉદ્ધાટન કરશે. આ સાથે જ સુરંગમાંથી વાહનોની અવરજવર પણ શરૂ થઈ જશે. જમ્મુ-શ્રીનગર હાઈવે પર ચેનાની અને નાશરી વચ્ચે બનાવવામાં આવેલી આ 9 કિલોમીટર લાંબી સડક સુરંગ બનાવવામાં 3720 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. ઉદ્ધાટન કર્યા બાદ પીએમ મોદી ઉધમપુરમાં એક સભાને પણ સંબોધન કરવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન