Looking at the video of this giraffe grazing, it will look like it is working out
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • શું તમે ક્યારેય જીરાફને ઘાસ ચરતા જોયું છે ? ન જોયું હોય તો જોઈલો, એક નજરમાં લાગશે કે વર્કઆઉટ કરી રહ્યું છે

શું તમે ક્યારેય જીરાફને ઘાસ ચરતા જોયું છે ? ન જોયું હોય તો જોઈલો, એક નજરમાં લાગશે કે વર્કઆઉટ કરી રહ્યું છે

 | 3:26 pm IST
  • Share

હાઈટના મામલામાં જીરાફ (Giraffe)નો કોઈ મુકાબલો કરી શકે નહી. પરંતુ જ્યારે વાત તેને ઘાર ચરવાની આવે તો તે આ લંબાઈના કારણે ખુબ મુશ્કેલી પડે છે. શું તમે ક્યારેય જીરાફ(Giraffe)ને ઘાસ ચરતું જોયું છે ? આજે સોશિયલ મીડિયા (SocialMedia)ઉપર જીરાફ(Giraffe)નો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. પ્રાણીઓમાં સૌથી ઉંચાઈ ધરાવતું પ્રાણી જીરાફ(Giraffe) છે. પરંતુ જ્યારે તેને ખોરાક લેવાની એટલે કે ઘાસ ચરવાનું આવે ત્યારે તેને વધારે લંબાઈના પગલે મુશ્કેલી પડે છે.

આજે સોશિયલ મીડિયામાં જીરાફનો ઘાસ ચરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો વિચારી રહ્યા છે કે આ જનાબ ઘાસ ચરી રહ્યું છે કે પછી વર્ક આઉટ કરી રહ્યું છે. આ વીડિયો ખુબ મજેદાર છે. જુઓ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન