Loot in Petrol Pump of Ankleshwar at Bharuch
  • Home
  • Videos
  • Featured Videos
  • ગુજરાત: પેટ્રોલપંપ પર લૂંટનાં લાઈવ દ્રશ્યો

ગુજરાત: પેટ્રોલપંપ પર લૂંટનાં લાઈવ દ્રશ્યો

 | 6:47 pm IST

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના માંડવા ખાતે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા લક્ષ્મી પેટ્રોલ પંપ પર બે અજાણ્યા લૂંટારૂઓએ બે લાખની લૂંટ ચલાવી છે.

પેટ્રોલ પંપના કર્મચારીઓને બંદૂક બતાવી અને મારમારી બે લાખ ઉપરાંતની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. લૂંટ કરી બંને આરોપી ફરાર થયા છે. આ સમગ્ર ઘટના CCTV કેદ થઈ છે. પોલીસે CCTVના આધારે બંને લૂંટારૂઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન