Lord Ganesha and His Mushak story BhaktiWithSandesh
  • Home
  • Featured
  • ગણેશજીએ કેમ કરી મુષક પર સવારી જાણીએ આ કથા દ્વારા, Video

ગણેશજીએ કેમ કરી મુષક પર સવારી જાણીએ આ કથા દ્વારા, Video

 | 8:50 am IST

મા પાર્વતીના પ્રિય પુત્ર કહેવાય છે શ્રીગણેશ. દુંદાળા દેવના હાથમાં સદાય મોદક જોવા મળે છે અને પ્રભુ સદા મૂષક પર સવારી કરે છે. પરંતુ શા માટે મૂષક જ ગજાનનનું વાહન બન્યો તેની પણ છે એક રોચક કથા.

પ્રાચીન શાસ્ત્રોમાં તો ઉલ્લેખ છે કે આ મૂષક તો એક અસુર હતો. તો આવો જાણીએ એક અસુરની ગણેશના વાહન બનવાની રોચક કથા. ગણેશજીનું વાહન ઉંદર હોવું એ એક વાતનું પ્રતિક છે કે ગણેશજીની સાધના આપણને ચંચલ પ્રજ્ઞાતાથી ઉપર ઉઠાવી સ્થિત પ્રજ્ઞતા તરફ લઇ જાય છે.

ખરેખર મુષક ચંચળતાનું પ્રતિક છે, આપનું મન સ્વભાવતઃ ચંચળ હોય છે, પણ આ ચંચળ મન આપણ ને જ નુકસાન કરે છે. ગણેશજી એવી ચંચળતા પર સવાર રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન