Lord Ganesha was manifested from the tree of banyan
  • Home
  • Featured
  • વડના વૃક્ષમાંથી પ્રગટ થયા હતા ભગવાન ગણેશ, સિસોદ્રા ગામમાં આવેલું છે મંદિર

વડના વૃક્ષમાંથી પ્રગટ થયા હતા ભગવાન ગણેશ, સિસોદ્રા ગામમાં આવેલું છે મંદિર

 | 9:39 am IST

આમ તો ગજાનનના અનેક મંદિરો આવેલા છે પરંતુ એક એવુ ધામ જ્યાં વડના વૃક્ષમાંથી ગણેશ સ્વયંભૂ પ્રગટ થયા છે. આ સ્થાનક આવેલુ છે નવસારીના સિસોદ્રા ગામમાં. રાજ્યભરમાંથી આવતા ભક્તો શ્રી ગણેશના કલ્યાણકારી દર્શન કરી કૃતાર્થ થાય છે તો આવો સિસોદ્રા ગણેશ મંદિરનો મહિમા આપણે પણ જાણીએ