Bhakti video Lord Rama with Devi Tuljabhavani in temple
  • Home
  • Featured
  • દર્શન કરીશું ભગવાન રામ દેવી તુળજાભવાની એક સાથે છે જ્યાં બિરાજમાન તે મંદિરના

દર્શન કરીશું ભગવાન રામ દેવી તુળજાભવાની એક સાથે છે જ્યાં બિરાજમાન તે મંદિરના

 | 8:59 am IST

આજે છે રામનવમી ભગવાન રામની પુજા અર્ચના કરવાનો અનોખો અવસર. ભગવાન શ્રી રામના દર્શનની સાથે સાથે કરો મા તુળજાભવાનીના એક મંદિરમાં જ બેઠેલા છે ભગવાન શ્રી રામના.

આજે કરીશું પ્રભુ શ્રી રામના પાવનકારી સ્થાનકના દર્શન.ભગવાન રામ પુર્ણ પુરષોત્તમ છે.તેમનું નામ લેવાથી દેવ હનુમાનની પણ કૃપા પ્રાપ્ત થઇ જાય છે.ત્યારે આપણે જઇએ એક એવા રામ મંદિરના દર્શને જ્યાં ભગવાન રામ દેવી તુળજાભવાની સાથે એક જ મંદિરમાં છે બિરાજમાન.જ્યાં દર્શન કરતા ભક્તોના સઘળા કષ્ટો દુર થતી હોવાની છે માન્યતા.

રામે તેમના ભક્તોને પોતાના જીવનને એક અલગ રીતે જીવીને સંદેશ આપ્યો હતો. આ સંદેશને અનુરૂપ જીવવાથી જીવન રૂપી નૌકામાંથી તરી જવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન