શિવજીના વિવિધ દ્રવ્યોથી થતાં અભિષેકનું જાણો મહત્વ : video - Sandesh
NIFTY 11,386.45 -48.65  |  SENSEX 37,676.96 +-175.04  |  USD 70.3225 +0.43
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • શિવજીના વિવિધ દ્રવ્યોથી થતાં અભિષેકનું જાણો મહત્વ : video

શિવજીના વિવિધ દ્રવ્યોથી થતાં અભિષેકનું જાણો મહત્વ : video

 | 12:14 pm IST

શિવભક્તો માટે  વર્ષનો ખાસ દિવસ એટલે મહાશિવરાત્રિ. આજના પવિત્ર દિવસે શિવાલયો સવારથી જ ભક્તોથી ભરચક જોવા મળે છે. ભગવાન શિવનો અભિષેક અને પૂજા કરી શિવભક્તો ધન્યતા અનુભવે છે. ત્યારે આજના આ પવિત્ર દિવસે જાણીએ શિવજીના વિવિધ દ્રવ્યોથી થતાં અભિષેક વિશે અને સાથે જ્યોતિષાચાર્ય પાસેથી એ પણ જાણો કે તેનાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે.