દર્શન કરો તામિલનાડુના કાંચીપુરમમાં ભગવાન વિષ્ણુના, Video - Sandesh
  • Home
  • Featured
  • દર્શન કરો તામિલનાડુના કાંચીપુરમમાં ભગવાન વિષ્ણુના, Video

દર્શન કરો તામિલનાડુના કાંચીપુરમમાં ભગવાન વિષ્ણુના, Video

 | 9:43 am IST

ભારતના તામિલનાડુના કાંચીપુરમમાં ભગવાન વિષ્ણુનું એક અનોખુ મંદિર આવેલુ છે. આ કહેવાય છે કે આ મંદિરમા ભગવાન વિષ્ણુને સાથે ભગવાન શિવના પણ આશિર્વાદ ભક્તોને પ્રાપ્ત થાય છે.

જેથી કરીને આ મંદિરમાં કદી નથી ખુટતી ભક્તોની ભીડ. દુર દુરથી ભક્તો આવે છે તમિલનાડુ વિશ્વપ્રસિદ્ધ વરદરાજા મંદિરે દર્શન કરવા માટે.આવો આપણે પણ દર્શન કરીએ ભગવાન વિષ્ણુના અને મેળવીએ તેમના આશિર્વાદ.

ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોને અવાર નવાર દર્શન આપે છે. ભગવાન વિષ્ણુ મહેશ અને બ્રહ્માને ભજવા માટે અલગ અલગ રૂપો ધારણ કર્યા હતા. તમિલમાડુ સ્થિત ભગવાન વિષ્ણુના મંદિરનો છે અનોખો મહિમા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન