ગોધરામાં બનશે રાજ્યનું પ્રથમ લોટસ મંદિર - Sandesh
  • Home
  • Videos
  • ગોધરામાં બનશે રાજ્યનું પ્રથમ લોટસ મંદિર

ગોધરામાં બનશે રાજ્યનું પ્રથમ લોટસ મંદિર

 | 4:29 pm IST

ગોધરામાં રાજ્યનું સૌ પ્રથમ અને દેશના બીજા નંબરનુ લોટસ ટેમ્પલ બની રહ્યું છે. પાછલા પાંચ વર્ષથી પુષ્ટિ ધામનું કમલાકાર નિર્માણ થઇ રહ્યું છે 100કરોડના ખર્ચે 7.25 એકરમા દેશનું બીજુ લોટસ ટેમ્પલ બનશે. તેમનું પુષ્ટિધામ નામ પણ આપવામા આવેલું છે.