love aaj kal actress pranati rai prakash to work with ekta kapoor
  • Home
  • Featured
  • PHOTOS: ‘લવ આજ કાલ’ની આ હોટ સુંદરીના સોનાના સુરજ ઉગ્યા, મળી સીધી આટલી મોટી ઓફર!

PHOTOS: ‘લવ આજ કાલ’ની આ હોટ સુંદરીના સોનાના સુરજ ઉગ્યા, મળી સીધી આટલી મોટી ઓફર!

 | 8:53 am IST

ઈમ્તિયાજ અલીની વેલેન્ટાઈન ડે પર રિલીઝ થયેલી ફિલ્મ લવ આજ કાલમાં પોતાનો અભિનય કરીને લાખો લોકોનું ધ્યાન ખેંચનાર અભિનેત્રી પ્રણતિ રાય પ્રકાશને હવે ડિજીટલ પર પણ મોકો મળ્યો છે. હવે તે જલ્દી જ કાર્ટેલ નામની વેબ સીરિઝમાં જોવા મળવાની છે.

ઓલ્ટ બાલાજીની ઓટીટી પ્લેટફોર્મ માટે બની રહેલી વેબ સીરિઝમાં તે ઋત્વિક ધનજાની, સુપ્રિયા પાઠક અને તનુજ વિરવાની જેવા મોટા સ્ટાર સાથે જોવા મળવાની છે. આ સીરિઝમાં પોતાના રોલને લઈ પણ અભિનેત્રી ખુબ જ ઉત્સાહિત છે.  અભિનેત્રીએ વાતચીત કરતાં કહ્યું હતું કે, આ સીરિઝમાં મારો રોલ એકદમ અલગ જ છે. પરંતુ હું એને મારી સાથે કનેક્ટ કરી લઈશ. હું હંમેશા મારા રોલ માટે એક પડકાર ઉભો કરૂ છું અને ખુદને બધું કરી શકું એવી બનાવી રહી છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન