Love before marriage girls think that's something to do
  • Home
  • Featured
  • પ્રેમ લગ્ન કરતા પહેલા છોકરીઓ વિચારે છે કંઇક આવું

પ્રેમ લગ્ન કરતા પહેલા છોકરીઓ વિચારે છે કંઇક આવું

 | 4:59 pm IST

લવ જ્ઞાતિ-ધર્મ, ઉંચ નીચ, અમીર-ગરબી જોઈને નથી થતો એ તો અચાનક થઈ જાય છે. પંરતુ બહું ઓછા લોકો હોય છે જેમના લગ્ન તેમની મનગમતી વ્યકતિ સાથે થતા હોય છે. એટલા માટે કોઈના પ્રેમની સામે સામાજીક, તો કોઈની સામે પારિવારીક સમસ્યાઓ આવી જાય છે. પણ જે લોકો સમસ્યા સામે લડીને પ્રેમને હાંસલ કરી લેતા હોય છે, તેમનો પ્રેમ સફળ થઈ જાય છે. પરંતુ છોકરીઓના મનમાં લવ મેરેજને લઈને અથવા ધર-પરિવારને છોડતા પહેલા ઘણી બઘી વાતો ચાલતી હોય છે. આજે તમને આ વિશે જણાવીશું.

પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાનું સપનું દરેક છોકરીઓનું હોય છે. પણ જેમ જેમ લગ્નની તારીખ નજીક આવતી હોય છે ત્યારે છોકરીઓ આ વાતને લઈને મુઝવણમાં આવી જતી હોય છે કે તેમનો બોયફ્રેન્ડ એક સારો પતિ બનશે કે નહિ.

છોકરીઓને સૌથી વઘારે ચિંતા એ વાતની હોય છે કે શું તેમનો બોયફ્રેન્ડ લગ્ન પહેલા જે રીતે ખુશ રાખતો હતો એ રીતે લગ્ન પછી ખુશ રાખશે.

છોકરીઓ કંઈ પણ સહન કરી શકે છે, પરતું તેનો પતિ કોઈ બીજી છોકરીઓ સાથે સંબઘ રાખશે તે વાત કયારે સહન નહિ કરે. જો કે, તે પોતાના બોયફ્રેન્ડ વિશે બઘુ જાણતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન