સલમાન ખાનના જીજાજીની ફિલ્મનું શૂટિંગ શરૂ, બહેનએ કરી ઈમોશનલ ટ્વીટ - Sandesh
NIFTY 10,226.85 -15.80  |  SENSEX 33,307.14 +-44.43  |  USD 65.1650 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સલમાન ખાનના જીજાજીની ફિલ્મનું શૂટિંગ શરૂ, બહેનએ કરી ઈમોશનલ ટ્વીટ

સલમાન ખાનના જીજાજીની ફિલ્મનું શૂટિંગ શરૂ, બહેનએ કરી ઈમોશનલ ટ્વીટ

 | 4:42 pm IST

સુપરસ્ટાર સલમાન ખાનના જીજા આયુષ શર્માની પહેલી ફિલ્મ ‘લવરાત્રી’ નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. સલમાનની નાની બહેન અર્પિતાના પતિ આયુષએ ફિલ્મનું ક્લેપબોર્ડનો એક ફોટો શેર કર્યો છે.

અર્પિતાએ પણ આયુષની તસવીર ટ્વીટર પર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે તે બહુ ઉત્સાહિત, નર્વસ અને ચિંતિતછે. તેમજ ‘લવરાત્રી’ ની શૂટિંગ શરૂ થવાની સાથે રવિવારે આયુષ શર્માની શૂટિંગનો પહેલો દિવસ છે. લવરાત્રી 5 ઓક્ટોબરએ રિલીઝ થશે.

આ ફિલ્મથી વરિવા હુસૈન બોલિવૂડમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મ રોમેન્ટીક છે. તેમજ ફિલ્મમાં નવરાત્રી પર અભિનેતા અને અભિનેત્રી વચ્ચેના પ્રેમને બતાવામાં આવશે. ફિલ્મની સ્ટોરી નિરેન ભટ્ટ લખી છે અને અભિરાજ મીવાલા દ્વારા તેને ડિરેક્ટ કરવામાં આવશે.