Low cost treadmill invented in Gujarat, Video viral on Social Media
  • Home
  • Featured
  • મગજ તો આ ભાઇનું, વજન ઓછું કરવા ઘરે જ કર્યું એવું કામ કે નહીં જવું પડે જીમમાં

મગજ તો આ ભાઇનું, વજન ઓછું કરવા ઘરે જ કર્યું એવું કામ કે નહીં જવું પડે જીમમાં

 | 11:47 am IST

કહેવાય છેને કે આજકાલ વધતા વજનને લઇને લોકો પરેશાન રહે છે જેને લઇને લોકો જીમમાં જતા હોય છે. તેમજ ટ્રેડમિલ સાયકલ ચલાવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા એક વ્યક્તિએ એક સહેલો રસ્તો શોધી લીધો છે જે જીમમાં ગયા વગર જ ઘરે ટ્રેડમિલ સાયકલ ચલાવે છે.

આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે આ વ્યક્તિ પહેલા તેલ લે છે તે બાદ તેની પર પાણી છાંટે છે અને તેની પર ચાલવા લાગે છે. જુઓ ઓછા ખર્ચે ઘરે જ તમે ટ્રેડમિલ સાયકલ ચલાની શકો છો. જે જોઇને પેટ પકડીને હસવા લાગશો. જ્યારે આ વીડિયોમાં વ્યક્તિ ગુજરાતી હોવાનું સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન